Posts

Showing posts with the label web series

પંચાયત : ભારતના ગામડાની વાત કરતી વેબસીરીઝ

Image
panchayat  વેબ સીરીઝ કોમેડી, ડ્રામા, મોટીવેશનલ જોનરની છે. આ વેબ સીરીઝને  કોટા ફેકટરી જેવી હીટ વેબ સીરીઝ બનાવનાર ટીવીએફ ની ટીમ દ્રારા બનાવવામાં આવી છે અને  એમેઝોન પ્રાઇમ વિડિઓ પર જોવા માટે અવેલેબલ છે.  દિપકકુમાર મિશ્રાના દિગ્દર્શક માં બનેલી પંચાયત વેબ સીરીઝ માં રઘુવીર યાદવ, જીતેન્દ્ર કુમાર, નીના યાદવ, ચંદન રોય, ફૈસલ મલિક, બિશ્વપતિ સરકાર, પુજા સિંઘ, રાજેશ જૈશ, કુસુમ શાસ્ત્રી અને અન્ય સ્ટાર કાસ્ટે જબરદસ્ત અભિનય કર્યો છે.  https://youtu.be/mojZJ7oeD_g પંચાયત વેબ સીરીઝના 8 એપિસોડ 20 થી 25 મીનીટ ના છે, વેબ સીરીઝમાં ઉત્તર પ્રદેશના ફુલેરા ગ્રામ પંચાયત, ગ્રામ પ્રધાન, પ્રધાન પતિ અને પ્રધાન સચિવની સ્ટોરી છે. અભિષેક ત્રિપાઠી (જીતેન્દ્ર કુમાર) નામના યુવકને નાના ગામમાં પ્રધાન સચિવની જોબ મળે છે અને તેનો મિત્ર તેને તે જોબ કરવા જવા કેવી રીતે મોટીવેટ કરે છે ત્યાંથી સ્ટોરી શરુ થાય છે. ૨૦૦૦૦ રુ ની સેલેરી માટે મજબુરીમાં અભિષેક ત્રિપાઠી ફુલેરા ગામ પ્રધાન સચિવ બનીને આવે છે અને ત્યાંથી તેની મજેદાર કોમેડી સાથે વેબ સીરીઝ ની શરુઆત થાય છે. પ્રધાનજી મંજુજીના રોલમાં નીના ગુપ્તા અ...